sayri cool

સપનું નહીં પણ રાત બદલાય છે,
મંઝિલ નહીં પણ રાહ બદલાય,
આશા જીવંત રાખજો મિત્રો,
નસીબ બદલાય કે ન બદલાય,
પણ સમય જરૂર બદલાય છે

एक दिन हम आपसे इतने दूर हो जायेंगे ,
के आसमान के इन तारो में कही खो जायेंगे ,
आज मेरी परवाह नहीं आपको ,
पर देखना एक दिन हद से ज्यादा. . हम आपको याद आएंगे !!

"In every game i play and I always win
But
In love and friendship i always lose,
U know why..?
B'coz
I never play with it.."


પ્રતિષ્ઠા વધે ને એટલે, નિંદા નો ટેક્ષ તો ચૂકવવો જ પડે...!! એટલે નિંદા થી ગભરાવું નહીં, નિંદા તો તમારી પ્રગતિ ની નિશાની છે.
જય માં ભારતી
।। આતા ।। 


EmoticonEmoticon